કટપુતલીનુ ટ્રેલર રીલીઝ, ઈવેંટમાં શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી રકુલ

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ કટપુતલી નુ ટ્રેલર લોંચ થઈ ગયુ છે. ટ્રેલર લોન્ચ ઈવેંટમાં ફિલ્મની આખી સટારકાસ્ટે હાજરી આપી.

webdunia

ટ્રેલર લૉન્ચ ઈવેંટમાં અ‍ક્ષય કુમારે ધમાકેદાર કટપુતલી એક્ટ કર્યુ

webdunia

આ ઈવેંટમાં રકુલ પ્રીત સિંહ પિંક કલરની શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી

webdunia

ઈવેંટમાં સરગુન મેહતા પણ રેડ કલરની શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી

webdunia

ફિલ્મ કટપુતલીમાં અક્ષય કુમાર પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળશે. તે એક સીરિયલ કીલરને શોધતા જોવા મળશે.

webdunia

આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં અક્ષય કુમાર, રકુલ પ્રીત સિંહ, સરગુન મહેતા અને ચંદ્રચુર સિંહ મહત્વની ભૂમિકામાં છે.

webdunia

ફિલ્મ કઠપુતલી ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 2 સપ્ટેમ્બરે રિલીઝ થશે. વર્ષ 2022માં રિલીઝ થનારી અક્ષયની આ ચોથી ફિલ્મ છે.

webdunia

વર્ષ 2022માં રિલીઝ થનારી અક્ષયની આ ચોથી ફિલ્મ છે.

webdunia