Disha Patani Hot Look - બિકિની પહેરીને દિશા પાટનીએ લગાવી આગ

બોલિવૂડની હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે.

PR

દિશા અવારનવાર પોતાના હોટ બિકીની લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે.

દિશા લાલ રંગની બિકીની પહેરીને બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

દિશા ઘણીવાર બીચ પર બિકીની પહેરીને એન્જોય કરતી જોવા મળે છે.

બ્લેક બિકીનીમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા જેવો છે.

દિશા ઘણીવાર તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ફેંસને દિશાનું બિકિની લુક ખૂબ ગમેં છે