શુ આપ હેમા માલિનીનુ પુરૂ નામ જાણો છો ?

હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ તમિલનાડુના આમાનકુંડીમાં થયો. તેમનુ પુરુ નામ હેમા માલિની ચક્રવર્તી છે.

social media

1961માં હેમા માલિનીને એક લઘુ નાટક પાંડવ વનવાસમમાં એક નર્તકીના રૂપમાં કામ કરવાની તક મળી.

social media

1961માં હેમાને એક તમિલ ફિલ્મમાં પહેલીવાર અભિનય કરવાની તક મળી

social media

હેમાએ પોતાના અભિનયનુ કેરિયર શરૂ કર્યુ ત્યારે તેને ફિલ્મ નિર્દેશકે એવુ કહીને તેમને રિજેક્ટ કર્યા કે તમે ખૂબ જ પાતળા છો.

social media

હિન્દી ફિલ્મોમાં હેમાને પહેલી તક રાજ કપૂર સાથે ફિલ્મ સપનો કા સૌદાગર દ્વારા મળી.

social media

હેમાના સૌદર્યને જોઈને તેમને ડ્રીમ ગર્લ કહીને બોલાવવા લાગ્યા

social media

જીતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા અભિનેતા હેમા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમનુ દિલ ધર્મેન્દ્ર પર આવ્યુ.

social media

2004માં હેમા માલિની બીજેપીમા સામેલ થઈ અને રાજનીતિક સફરની શરૂઆત કરી.

social media