Gadar 2 ની સફળતાનુ કારણ

સની દેઓલની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર તોફાન લાવી દીધુ છે.

webdunia

તારા સિંહ બનીને 22 વર્ષ પછી સન્ની દેઓલે પડદા પર કમબેક કરનાર સની દેઓલની ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

webdunia

ચાલો જાણીએ ગદર 2 ની સફળતાના કેટલાક કારણો.

webdunia

ગદરની સફળતા બાદ જ દર્શકો વર્ષોથી આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા.

webdunia

ગદર એક આઇકોનિક ફિલ્મ તરીકે સ્થાપિત થઈ છે, તેથી સિક્વલ માટે દર્શકોમાં ભારે ઉત્તેજના હતી.

webdunia

ગદરમાં સકીના-તારા સિંહની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. 22 વર્ષ પછી બંને કેટલા બદલાઈ ગયા છે તે જાણવા માટે ચાહકો ઉત્સુક હતા.

webdunia

ગદરની જૂની યાદો, જોરદાર ડાયલોગ્સ અને જબરદસ્ત એક્શન સિક્વન્સ તેને ચોક્કસપણે જોવા લાયક બનાવે છે.

webdunia

તારા સિંહ આ વખતે પાકિસ્તાન શું કરવા જઈ રહ્યા છે તે જોવા માટે ચાહકો આતુર હતા.

webdunia

ફિલ્મે પહેલા દિવસે 40.10 કરોડ અને બીજા દિવસે 43.08 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

webdunia

ત્રીજા દિવસે પણ 'ગદર 2'એ 50 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી અને રેકોર્ડ બનાવ્યો

webdunia

ગદર 2 એ માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર રૂ. 133.18 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

webdunia