Yami Gautam Profile - એક્ટ્રેસ નહી પણ આઈએએસ બનવા માંગતી હતી યામી ગૌતમ
યામી ગૌતમની ગણતરી ઈંડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં થાય છે. પણ તે અભિનેત્રી બનવા નહોતી માંગતી.
social media
યામી નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી અને તે હંમેશા IAS બનવા માંગતી હતી.
યામીને પહેલો બ્રેક ટીવી સિરિયલ ચાંદ કે પાર ચલોથી મળ્યો હતો.
યામીએ કરિયરની શરૂઆતમાં ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું.
'ફેર એન્ડ લવલી'ની જાહેરાતે તેને ઘણી લોકપ્રિયતા અપાવી.
યામીએ ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મ નિર્દેશક છે.
યામીની નાની બહેન સુરીલી ગૌતમ પંજાબી અભિનેત્રી છે.