ભાઈ સાથે બિઝનેસમાં મન ન લાગ્યુ તો અરુણ ગોવિલે એક્ટિંગમાં કરિયર બનાવવાનુ વિચાર્યુ. તેમણે 1977માં ફિલ્મ પહેલી દ્વારા ડેબ્યૂ કર્યુ.
અરુણ ગોવિલે ફિલ્મોમાં કામ કરવા સાથે ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ. 1985માં તેમણે પહેલીવાર સીરિયલ વિક્રમ અને વેતાળ કરી જે ખૂબ પોપુલર થયો.
અરુણ ગોવિલને રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં રામનો રોલ ઓફર થયો અને જેને તેમના કરિયરને નવી ઉંચાઈ આપી . તેમને ઘર-ઘરમાં ઓળખ મળી
અરુણ ગોવિલે એક ઈંટરવ્યુમાં બતાવ્યુ હતુ કે અનેકવાર લોકો શૂટિંગ શેટ પર તેમની પાસે આશીર્વાદ લેવા આવતા હતા. લોકો સીરિયલ જોતી વખતે ટીવી પર ફુલ ચઢાવતા હતા
રામનો રોલ ભજવનારા અરુણ ગોવિલને આ પાત્રથી નુકશાન ઉઠાવવુ પડ્યુ રામના રોલને કારણે તેમનુ કરિયર ખતમ થઈ ગયુ.
ફિલ્મોની ઓફર ઓછી થઈ તો અરુણ ગોવિલે રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરી સાથે મળીને પ્રોડક્શન કંપની શરૂ કરી અને દૂરદર્શન માટે પોગ્રામ બનાવ્યા
રામ એટલે કે અરુણ ગોવિલ આલીશાન જીદગીની યાત્રા કરે છે. રિપોર્ટ્સ મુજબ તેઓ લગભગ 38 કરોડની પ્રોપર્ટીના માલિક છે.
2023માં આવેલ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 મા અરુણ ગોવિલે પ્રિંસિપલની ભૂમિકા પ્લે કરી હતી. ફિલ્મે ઠીકઠાક કલેક્શન કર્યુ હતુ