જ્યારે સીરિયલ કિસર ઈમરાન હાશમીની ફિલ્મ માટે પાકિસ્તાનમાં મચી ભગદડ

ઈમરાન હાશમી ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની દાદી 40-50 ના દસકાની જાણીતી અભિનેત્રી હતી.

emraan hashmi instagram

ઈમરાન હાશ્મી રિલેશનમાં મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટનો ભત્રીજો છે.

2002માં ઈમરાને વિક્રમ ભટ્ટની ફિલ્મ 'રાઝ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરીને ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.

ઈમરાને વર્ષ 2003માં વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ફૂટપાથ'થી અભિનય ની શરૂઆત કરી હતી.

ઈમરાન હાશ્મીએ કરિયરની શરૂઆતમાં જબરદસ્ત કિસિંગ અને બોલ્ડ સીન્સ આપ્યા હતા.

વર્ષ 2005માં રજુ થયેલી ફિલ્મ મર્ડર દ્વાર ઈમરાન હાશમીને સીરિયલ કિસરનો ટૈગ મળ્યો હતો.

ફિલ્મ મર્ડરમાં ઈમરાને મલ્લિકા શેરાવત સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા

ઈમરાન હાશમી પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

2008માં રિલીઝ થયેલી ઈમરાનની ફિલ્મ જન્નતનો પાકિસ્તાનમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.

ઈમરાનની ફિલ્મ જોવા માટે પાકિસ્તાનમાં એક થિયેટરની બહાર ટિકિટ માટે નાસભાગ મચી ગઈ હતી.