Aryan Khan સાચે જ Nora Fatehi ને ડેટ કરી રહ્યો છે શુ ?

વાયરલ ફોટો પછી ચર્ચા શરૂ

social media

આર્યન ખાન અને નોરા ફતેહીના અફેયરની અટકળો શરૂ થઈ ગઈ છે

social media

યૂઝર્સ વિચારી રહ્યા છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.

social media

આર્યન ખાન અને નોરા ફતેહીના કેટલાક કૉમન લોકો સાથે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

social media

એક ફેને બંને સ્ટાર્સ સાથે ફોટો ક્લિક કરાવી છે.

social media

ત્યારબાદ યૂઝર્સે વાતો બનાવવી શરૂ કરી દીધી કે હાલ આર્યન અને નોરા એક બીજાને ડેટ કરી રહ્યા છે.

social media

સોશિયલ મીડિયાના મુજબ આ તસ્વીરો દુબઈની છે. જ્યા આર્યન ખાને ન્યૂ ઈયરની પાર્ટી આપી હતી.

social media

જો કે આ વાતોને અત્યાર સુધી કોઈના તરફથી પુષ્ટિ કરવામાં આવી નથી.

social media