જાન્હવી કપૂર ફિલ્મ કરવા માટે આટલો ચાર્જ લે છે
જાન્હવી કપૂર હાલમાં એક ફિલ્મ કરવા માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
jhanvi kapoor- Instagram
જાહ્નવી કપૂર બોલિવૂડની ઉભરતી હિરોઈનોમાંની એક છે અને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે.
જાહ્નવી કપૂર હાલમાં એક ફિલ્મ કરવા માટે લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
જાહ્નવી કપૂરની પાસે લગભગ 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ફિલ્મો સિવાય જાન્હવી કપૂર મોડલિંગ, એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટિંગ દ્વારા પૈસા કમાય છે.
જાહ્નવી કપૂર મુંબઈના લોખંડવાલામાં સમુદ્ર તરફની મિલકત ધરાવે છે.
જાહ્નવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે.
તે દરરોજ જીમમાં જાય છે અને તેના ડાયટ ચાર્ટને ચુસ્તપણે ફોલો કરે છે.
જાહ્નવીએ કેલિફોર્નિયા સ્થિત ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે.
ધડક, ગુંજન સક્સેના, મિલી જાન્હવી નોંધપાત્ર ફિલ્મો છે.