જાહ્નવીએ સાડી લુકમાં જીત્યુ દિલ, શ્રીદેવીની અપાવી યાદ
જાહ્નવીની સાડીમાં ખૂબસૂરતી જોઈને ફેંસને શ્રીદેવીની યાદ આવી ગઈ
જાહ્નવી કપૂરની ભલે ફિલ્મો ઓછી રિલીઝ થઈ હોય પણ તે ખૂબ જ લોકપ્રિય છે.
social media
સોશિયલ મીડિયા પર જાહ્નવી ખૂબ જ એક્ટિવ છે અને સતત ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
social media
તાજેતરમાં જાહ્નવીએ સાડીમાં પોતાનો ફોટો ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો છે.
social media
જાન્હ્નવીના સાડી લુકે ફેંસનુ દિલ જીતી લીધુ છે અને તે ખૂબ જ સુંદર દેખાય રહી છે.
social media
ફેંસનુ કહેવુ છે કે સાદગીમાં જાન્હવીની સુંદરતા વધુ નિખરી જાય છે.
social media
કેટલાકને તો જાહ્નવીના આ ફોટો જોઈને શ્રીદેવીની યાદ આવી ગઈ, કારણ કે જાહ્નવીની મા શ્રીદેવી પણ સાડીમાં ખૂબ ખૂબસુરત લાગતી હતી.
social media
ફ્લોરલ પ્રિંટેડ સાડી પહેરીને જાન્હવીએ અનેક પોઝ આપ્યા છે.
social media
જાન્હવીના આ ફોટોને આઠ લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે અને આ સંખ્યા વધતી જઈ રહી છે.
social media