રેડ ગાઉનમાં જાહ્નવી કપૂરનો હોટ અંદાજ

જ્હાન્વી કપૂર હાલ પોતાની ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન, જ્હાન્વી તેના ગ્લેમરસ અવતારથી પાયમાલ કરતી જોવા મળે છે.

pic credit : Janhvi kapoor ins

હાલમાં જ જ્હાન્વીએ રેડ કલરના લોંગ ગાઉનમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

જાહ્નવીએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

તસવીરોમાં જ્હાન્વી બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

જ્હાન્વીની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

દિવાળીની સેલિબ્રેશન બાદ જ્હાન્વી ફરી પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગઈ છે.

જ્હાન્વી ટ્રેડિશનલ આઉટફિટ્સથી લઈને વેસ્ટર્ન આઉટફિટ્સ સુધી દરેક ડ્રેસમાં હોટ લાગે છે

ફિલ્મ મિલી 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.