Kajols Birthday: બોક્સ ઓફિસ ક્વીન રહી છે કાજોલ, નિર્માતાઓ માટે બની હતી પૈસા છાપવાની મશીન

90ના દસકામાં અભિનેત્રીને પૈસા છાપવાનુ મશીન કહેતા હતા. કાજોલની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ વિશે આવો જાણીએ

દિલવાલે ફિલ્મે બોક્સ ઓફિસ પર 148.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ ફિલ્મે તેના સમયમાં 53.31 કરોડ રૂપિયાનો સારો બિઝનેસ કર્યો હતો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 24.93 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 55.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આ ફિલ્મે 25.29 કરોડનું કલેક્શન કર્યું હતું.