કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980માં મુંબઈમાં થયો હતો. કરીનાના પરિવારનો ફિલ્મો સાથે હંમેશાથી ઊંડો સંબંધ રહ્યો છે અને તેથી જ તેનુ સપનુ પણ અભિનેત્રી બનવાનુ હતુ.
webdunia
ફિલ્મોમાં આવતા પહેલા કરીનાએ કિશોર નમિત કપૂર પાસેથી અભિનયનુ પ્રશિક્ષણ લીધુ છે.
webdunia
કરીના પહેલા રિતિક રોશન સાથે ફિલ્મ કહો ના પ્યાર હૈ દ્વારા બોલીવુડ ડેબ્યુ કરવાની હતી. પરંતુ વ્યક્તિગત કારણોને લીધે તેણે આ ફિલ્મ છોડી દીધી
webdunia
કરીનાની પહેલી ફિલ્મ રિફ્યુજી (2000) હતી. આ અભિષેક બચ્ચનની પણ પહેલી ફિલ્મ હતી.
webdunia
કરીનાના કેરિયરની બીજી ફિલ્મ મુજે કુછ કહેના હૈ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી
webdunia
કરીનાની નેટ વર્થ 450 કરોડ રૂપિયાની આસપાસ છે.
webdunia
કરીના પ્રતિ ફિલ્મ 7 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
webdunia
કરીના પાસે મુંબઈ ઉપરાંત સ્વિટજરલેંડમાં પણ એક આલિશાન ઘર છે.