પિંક લહંગા પહેરી સિદ્ધાર્થની દુલ્હન બની કિયારા આડવાણી જુઓ એક્ટ્રેસનુ વેડિંગ લુક
કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલહોત્રા લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે
social media
કિયારાએ તેના લગ્ન માટે મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી એમ્પ્રેસ રોઝ લહેંગા પસંદ કર્યો હતો.
અભિનેત્રીએ તેના લેહેંગાને મેચિંગ હેવી એમ્બેલિશ્ડ ચોલી અને ચમકદાર દુપટ્ટા સાથે જોડી દીધા હતા.
કિયારાએ ડાયમંડ જ્વેલરી, ઇયરિંગ્સ અને માંગ ટીકા સાથે તેના લુકને કમપલીટ કર્યો.
મેટાલિક ગોલ્ડ શેવાનીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હેન્ડસમ લાગતો હતો.
કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
તસવીરોમાં આ નવપરિણીત કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
લગ્ન બાદ કિયારા-સિદ્ધાર્થ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપવાના છે.