કિયારા આડવાણી-સિદ્ધાર્થ મલહોત્રાની રિસેપ્શન પાર્ટીમાં આલિયાએ સાસુમા નીતૂ કપૂર સાથે પોઝ આપ્યા

કિયારા આડવાણી-સિદ્ધાર્થ મલહોત્રાની રિસેપ્શન પાર્ટીમાં આલિયાએ સાસુમા નીતૂ કપૂર સાથે પોઝ આપ્યા

webdunia

આ પાર્ટીમાં બી-ટાઉનના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અજય દેવગન તેની પત્ની કાજોલ સાથે પહોંચ્યો હતો.

બિઝનેસમેન આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સાસુ-વહુની જોડી આલિયા ભટ્ટ અને નીતુ કપૂર કેમેરા માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

આયુષ્માન ખુરાના તેની પત્ની તાહિરા કશ્યપ સાથે પહોંચ્યો હતો.

કરણ જોહર સાથે પોઝ આપતી કરીના કપૂર.

રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા સાથે આવીને પાર્ટીમાં સામેલ થયો હતો.

વરુણ ધવન અને નતાશા દલાલ કેમેરા સામે પોઝ આપતા.

વિવેક ઓબેરોય પણ પત્ની સાથે સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો.