કરીનાથી લઈને આલિયા સુધી અનેક સેલીબ્રિટી કિયારા-સિદ્ધાર્થની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યા

રાજસ્થાનમાં લગ્ન કર્યા પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ મુંબઈમાં લગ્નનું ભવ્ય રિસેપ્શન આયોજીત કર્યું હતું.

PR

આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ આવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં અભિષેક બચ્ચન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.

સિદ્ધાર્થ-કિયારાની પાર્ટીમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ આવ્યો હતો.

સિદ્ધાર્થ-કિયારાની પાર્ટીમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ આવ્યો હતો.

કરીના કપૂર પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પોતાના પતિ સાથે રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી.

નીતુ કપૂરે પણ સિદ્ધાર્થ-કિયારાની પાર્ટીમાં હાજરી આપી હતી.

કૃતિ સેનન ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રણવીર સિંહે પણ પાર્ટીમાં પહોંચીને ધૂમ મચાવી હતી.