કરિશ્માની પુત્રી સમાયરા અને મારા પુત્રએ અમને સરપ્રાઈઝ કર્યા

માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર એક સાથે શાહરૂખ ખાન સાથે 1997માં દિલ તો પાગલ હૈ મા જોવા મળી હતી

social media

માધુરી દીક્ષિતે એક રિયાલિટી શો દરમિયાન કરિશ્માની પુત્રી અને પોતાના પુત્રનો કિસ્સો સંભળાવ્યો

માઘુરીએ કહ્યુ મે ક્યારેય મારા નાના પુત્રને ડાસ કરતો નથી જોયો

એક વાર જોયો ત્યારે કહ્યુ હતુ કે તુ શીખીશ તો તુ બેસ્ટ ડાંસર બની શકે છે

પરંતુ તેનો ઈંટરેસ્ટ કંઈક બીજો છે.. કરિશ્માની પુત્રી સમાયરા અને મારા પુત્ર રાયને તેમની સ્કુલના એનુઅલ ડે પર અમને સરપ્રાઈઝ કર્યા

અરેરે યે ક્યા હુઆ... પર બંનેયે ડાંસ કર્યો અને ખરેખર અમે સરપ્રાઈઝ થયા

જે બાળકોને કેમરા સામે શરમ આવતી હતી કેમેરા જોઈને ભાગતા હતા એ બંનેયે સ્ટેજ પર જઈને ડાંસ કર્યો

અને અમે જોઈને હેરાન થઈ ગયા.. અમારી આંખોમાં એ દિવસે આંસુ હતા

માધુરી દીક્ષિતે 1999 મા લોંસ એંજિલ્સ કેલિફોર્નિયાના કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ માઘવ નૈને સાથે લગ્ન કર્યા તેમના બે પુત્રો છે અરિન અને રાયન