શું તમે જાણો છો મહિમા ચૌધરીનું સાચું નામ ?
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં જન્મેલી મહિમા ચૌધરીનું સાચું નામ રિતુ ચૌધરી છે.
social media
બોલિવૂડમાં પ્રવેશતા પહેલા મહિમાએ મોડલિંગ પણ કર્યું હતું. તે પહેલીવાર પેપ્સીની એડમાં જોવા મળી હતી.