ભારતીય મોડલ અને અભિનેત્રી અવની મોદીએ ફિલ્મ મોદી જી કી બેટીથી સ્ક્રીન પર કમબેક કર્યું છે. આ ફિલ્મ દ્વારા તેણે લેખક અને નિર્માતા તરીકે પણ ડેબ્યુ કર્યું હતું.
social media
અવનીએ 2015માં મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લથી બોલિવૂડમાં એન્ટ્રી કરી
social media
આ પછી અવની બોલિવૂડની કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતી
social media
અવની મોદીનો જન્મ ગુજરાતના ગાંધીનગરમાં થયો હતો. તેણે અમદાવાદમાં અભ્યાસ પૂરો કર્યો.
social media
અવનીએ પોતાના કરિયરની શરૂઆત સ્થાનિક ચેનલમાં એન્કર તરીકે કરી હતી.
social media
અવનીએ સોની અને ઝી ટીવીની ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું.
social media
અવની મોદી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
social media
અવની ફેન્સ સાથે અવારનવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.