મોનાલિસાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તમામ તસવીરોમાં મોનાલિસા વિવિધ રંગોની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

મોનાલિસાના ફેન્સનું કહેવું છે કે તે સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે.

ફેન્સે કોમેન્ટ કરી છે કે તે કયા રંગની સાડીમાં સૌથી હોટ લાગી રહી છે.

કેટલીક ગ્રીન કલરમાં તો કેટલીક પિંક કલરમાં મોનાલિસા વધુ બોલ્ડ અને હોટ જોવા મળી રહી છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દરરોજ તે ફોટા કે વીડિયો પોસ્ટ કરતી રહે છે.

થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતું કે તે પરિવાર વધારવા વિશે પણ વિચારી રહી છે.