Acting માટે મૌની રોયે અભ્યાસ છોડી દીધો

મૌની રોય ટીવીથી લઈને બોલીવુડ સુધી પોતાની એક જુદી ઓળખ બનાવી ચુકી છે. મૌનીનો જન્મ 1985માં કૂચ બિહારમાં થયો હતો.

social media

મૌની બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. પણ તેના પિતા તેને ભારતીય સિવિલ સેવાનો ભાગ બનાવવા માંગતા હતા.

social media

મૌનીએ પોતાનો શરૂઆતી અભ્યાસ દિલ્હીના કેન્દ્રીય વિદ્યાલયમાં પુરો કર્યો.

social media

મૌનીએ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ માટે જામિયા મિલિયા ઈસ્લામિયામાં એડમિશન લીધુ હતુ.

social media

અભિનયમાં રસ હોવાને કારણે મૌનીએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને મુંબઈ આવી ગઈ.

social media

મૌનીએ પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

social media

મૌનીએ વર્ષ 2007માં ક્યૂંકી સાસ ભી કભી બહુ થી ટીવી સીરિયલ દ્વારા પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી.

social media

અભિનેત્રીએ વર્ષ 2011માં પંજાબી ફિલ્મ હીરો હિટલર ઇન લવ દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

social media

2018માં, મૌનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

social media

મૌની આજે બોલીવુડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.

social media