શાકથી બનેલી ડ્રેસ પહેરીને નિકિતા રાવલએ કરાવ્યો ફોટોશૂટ

નિકિતા રાવલ તેમની ગ્લેમરસ અદાઓથી ઈંટરનેટ પર હંગામો કરતી રહે છે.

pic credit : webdunia

નિકિતા રાવલ તેમની ગ્લેમરસ અદાઓથી ઈંટરનેટ પર હંગામો કરતી રહે છે.

pic credit : webdunia

ગરમ મસાલા એક્ટ્રેસ નિકિતા રાવલ શાકાહારને પ્રોત્સાહન આપી રહી છે.

pic credit : webdunia

નિકિતા લેટ્યૂસના પાન અને બીજા શાકભાજીથી બની ડ્રેસ પહેરીને જોવાઈ રહી છે.

pic credit : webdunia

નિકિતાનુ આ લુક ખૂબ આકર્ષક છે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

pic credit : webdunia

નિકિતાએ કહ્યુ કે શાકાહારી ભોજનનુ પાલન કરવાથી તમારુ વજન ઓછુ કરવામાં મદદ મળી શકે છે.

pic credit : webdunia

નિકિતા રાવલ સાઉથની સાથે બૉલીવુડમાં પણ કામ કર્યા છે.

pic credit : webdunia

નિકિતા રાવલ ઈંસ્ટાગ્રામ પર ખૂબ પાપુલર છે.

pic credit : webdunia