Nora Fatehi નું બોલ્ડ એંડ બ્યુટીફુલ લુક જોઈને ફેંસ થયા ક્રેજી

નોરા ફતેહીનુ બોલ્ડ અને બ્યુટીફુલ લુક એકવાર ફરી જોવા મળવાનુ છે. ડાંસ શો ઝલક દિખલા જા ની દસમી સીજનમાં નોરા ફતેહી જજ બનીને આવી રહી છે.

social media

ઝલક દિખલા જાની દસમી સીઝનમાં નોરા ફતેહીનો બોલ્ડ લુક પણ સામે આવશે.

social media

ફિલ્મ સિટીમાં શૂટિંગ માટે બહાર આવેલી નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

social media

નોરા ફતેહી રેટ્રો લુકમાં પણ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

social media

નોરાએ રેટ્રો લુક માટે પીચ કલરની સાડી પસંદ કરી હતી

social media

નોરાની સાડી પહેરવાની સ્ટાઈલ તેને ગ્લેમરસ બનાવી રહી હતી.

social media

નોરાની આ સાડી અભિનેત્રી મુમતાઝના પ્રખ્યાત ગીત તેરે મેરે પ્યાર કે ચર્ચે હર.. ની નારંગી સાડીની યાદ અપાવે છે.

social media

નોરાએ ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું. જેના પર સંપૂર્ણ ગોલ્ડન સ્ટાર્સનું કામ હતું.

social media

નોરાએ ગોલ્ડ ચોકર નેકપીસ સાથે તેના ગોર્જીયસ લુકની જોડી બનાવી હતી

social media

જ્યારે બ્રેસલેટ અને એરિંગ્સ દેખાવમાં ચાર્મ ઉમેરવાનું કામ કરી રહ્યા હતા.

social media

જ્યારે હાફ ટાઈ હાઈ પોની સાથે કપાળ પર બેંગ્સ નોરાના દેખાવને સ્ટાઇલિશ અને ડ્રામેટિક બનાવી રહ્યા હતા.

social media

મેકઅપની વાત કરીએ તો, નોરાએ તેને પિંક ચિક્સ અને પિંક લિપસ્ટિકથી પૂર્ણ કર્યું.

social media