ઉનાળાના વેકેશનમાં ભારતમાં ફરવા લાયક 7 ખૂબસૂરત સ્થળ

ગરમીની ઋતુમાં દરેક કોઈ ઠંડા સ્થાન પર ફરવા માંગે છે, તો જાવ આ 7 ખાસ સ્થળ પર

webdunia

શિમલા -ગરમીમાં ફરવા માટે હિમાચલમાં શિમલા અને મનાલી સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે.

webdunia

ઊંટી - તમિલનાડુ વિશ્વ પ્રસિદ્ધ શહેર ઊંટીના પર્વતોની રાની કહેવામાં આવે છે.

webdunia

પચમઢી - મઘ્યપ્રદેશમાં હોશંગાબાદ જીલ્લામાં પચમઢી ખૂબ જ સુંદર ઝરણાનુ હિલ સ્ટેશન છે.

webdunia

મુન્નાર - કેરલના મુન્નાર હિલ સ્ટેશન સ્વર્ગ સમાન છે.

webdunia

ગોવા - જો તમે સમુદ્રનો આનંદ લેવા માંગો છો તો ગોવા જાવ

webdunia

માઉંટ આબુ - માઉંટ આબૂ રાજસ્થાનમાં અરાવલ્લી પર્વત પર વસેલુ અનોખુ સ્થળ છે.

webdunia

લેહ - લદ્દાખમાં એક ક્ષેત્ર છે જેને લેહ કહેવામાં આવે છે. પ્રકૃતિની સૌથી સુંદર છટા અહી જોઈ શકાય છે.

webdunia