Poonam Dhillon બનવા માંગતી હતી ડોક્ટર અને બની ગઈ Actress

બોલીવુડમાં પૂનમ ઢિલ્લોએ પોતાની દિલકશ અદાઓથી વર્ષો સુધી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તે ડોક્ટર બનવા માંગતી હતી.

PR

પૂનમનો જન્મ 18 એપ્રિલ 1962ના રોજ કાનપુરમાં થયો. તેમના પિતા અમરિક સિંહ ભારતીય વાયુસેનામાં હતા

PR

વર્ષ 1977માં પૂનમને અખિલ ભારતીય સૌદર્ય સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી જેમા તે પહેલા સ્થાન પર રહી.

PR

આ દરમિયાન પૂનમના સૌદર્યથી પ્રભાવિત થઈને નિર્માતા-નિર્દેશક યશ ચોપડાએ પોતાની ફિલ્મ ત્રિશૂલમાં તેને કામ કરવાની ઓફર કરી

PR

પૂનમના પરિવારજનોએ આ શરત પર કામ કરવાની મંજૂરી આપી કે તે શાળાની રજા દરમિયાન જ ફિલ્મોમાં અભિનય કરશે.

PR

ત્રિશૂલ ફિલ્મ સુપરહિટ જતા પૂનમને અનેક ફિલ્મોની ઓફર મળી પણ તેને ઠુકરાવી કારણ કે તે અભિનેત્રી નહી ડોક્ટર બનવા માંગતી હતી. પણ નસીબમા અભિનેત્રી બનવાનુ જ લખ્યુ હતુ

PR

નૂરીની સફળતા પછી પૂનમે એવુ નક્કી કર્યુ કે તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં અભિનેત્રીના રૂપમાં પોતાની ઓળખ બનાવશે. તેમણે અનેક સફળ ફિલ્મોમાં મોટા કલાકારો સાથે કામ કર્યુ.

PR

વર્ષ 1988માં પૂનમે નિર્માતા અશોક ઠકારિયા સાથે લગ્ન કરી લીધા.

PR

ફિલ્મોથી દૂર થયા બાદ પૂનમે બિગ બોસની ત્રીજી સીજનમાં ભાગ લીધો હતો.

PR