Rakhi Sawant Real Name - શુ તમે જાણો છો રાખી સાવંતનુ અસલી નામ ?

ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના બેબાક અંદાજની જેમ ચર્ચામાં રહે છે. રાખીનુ અસલી નામ નીરુ ભેડા છે.

social media

1978માં મુંબઈમાં જન્મેલી રાખીનું બાળપણ અત્યંત દુઃખ અને ગરીબીમાં વીત્યું હતું.

રાખીએ 10 વર્ષની ઉંમરે અનિલ અને ટીના અંબાણીના લગ્નમાં ભોજન પીરસવાનુ કામ કર્યુ હતુ.

લગ્નમાં વેઈટર તરીકે કામ કરવાના બદલામાં 50 રૂપિયા મળ્યા.

રાખીએ 1997માં ફિલ્મ અગ્નિચક્ર દ્વારા બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ.

રાખીએ હિન્દી ફિલ્મો ઉપરાંત તેલૂગ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

રાખી અનેક ટીવી સીરિયલનો પણ ભાગ રહી ચુકી છે.

રિપોર્ટ મુજબ રાખી સાવંત લગભગ 37 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.