શાહિદ કપૂરની આ અભિનેત્રી પર લાખો ફેંસ છે ફિદા

તાજેતરમાં જ આવેલી વેબસીરીઝ ફરજીમાં શાહિદ કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રીની સુંદરતાની ચારેબાજુ ચર્ચા છે

social media

અભિનેત્રી રાશિ ખન્નાની આ બ્યુટી પર હારી બેસશો દિલ

social media

સાઉથમાં એક્ટિંગ કરિયર શરૂ કરનારી રાશિ અનેક સારી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અભિનેત્રીની ગણતરી સુંદર હસીનાઓમાં થાય છે.

social media

રાશિએ ઓફ વાઈટ કલરના ડિઝાઈનર ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યો છે. સુંદર અદાઓ પર દિલ હારી બેસ્યા છે ફેંસ

social media

સ્ટાઈલિશ ડ્રેસ સાથે જ રાશિનો મેકપણ છે ખાસ, કજરારી આંખોનો જાદૂ ચલાવીને બનાવ્યા દિવાના

social media

રાશિ ખન્ના એથનિક લુકમાં હદથી વધુ સુંદર લાગે છે. રેડ લહેંગામાં અભિનેત્રીની સુંદરતા પરથી નજર હટાવવી મુશ્કેલ હતી.

social media

લહેંગામાં દેશી અંદાજ બતાવીને રાશિ ખન્નાએ વધારી લાખો દિલોની ધડકન, અંદાજ પર ફેંસ છે ફિદા

social media

સિલ્ક સાડી સાથે હેવી જ્વેલરી પહેરીને રોયલ લુકમાં રાશિ દેખાય રહી છે અતિસુંદર

social media