Shahrukh Khan Property - આટલા કરોડની સંપત્તિના માલિક છે King Khan

શાહરૂખ ખાન સૌથી શ્રીમંત ભારતીયો અભિનેતાઓની લિસ્ટમાં ટોપ પર છે. રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાન 5580 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

social media

શાહરૂખ ખાન ભલે છેલ્લા ચાર વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા ન મળ્યો હોય, પરંતુ તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ ઓછી થઈ નથી.

શાહરૂખ ખાન ખૂબ જ વધુ કમાણી કરનારા ભારતીયોની યાદીમાં સામેલ છે.

ફિલ્મો ઉપરાંત, શાહરૂખ એન્ડોર્સમેન્ટ, કોમર્શિયલ રોકાણ અને લોકપ્રિય સ્પોર્ટ્સ ટીમોમાંથી ઘણી કમાણી કરે છે.

શાહરૂખ એક ફિલ્મ માટે લગભગ 80 કરોડ રૂપિયા લે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 22 કરોડ ચાર્જ.

શાહરૂખ એક મહિનામાં 12 કરોડથી વધુની કમાણી કરે છે.

ફોર્બ્સના આંકડા અનુસાર, શાહરૂખ ખાનની વાર્ષિક સરેરાશ આવક લગભગ 284 કરોડ રૂપિયા છે.

રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન 5580 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે