શાહરૂખે મારી લવ લાઈફ કરી બરબાદ

શાહરૂખ ખાન પર સ્વરા ભાસ્કરે સનસનીખેજ આરોપ લગાવ્યો. તેણે કહ્યુ કે શાહરૂખે મારી લવ લાઈફ બરબાદ કરી નાખી.

એક ઈંટરવ્યુમા સ્વરાએ કહ્યુ કે આદિત્ય ચોપડા અને શાહરૂખને મારુ કેરિયર અને લવ લાઈફ બરબાદ કરવા માટે જવાબદાર માનુ છુ.

social media

સ્વરા કહે છે કે જ્યારથી હુ આ બંનેની દિલવાલે દુલ્હનિયા લે જાયેગે જોઈ ત્યારથી હુ રાજ ની શોધ કરી રહી છુ.

social media

એ રાજ જે દેખાવમાં શાહરૂખ જેવો લાગતો હોય પણ હોય રાજ

social media

મને આ વાત સમજવામાં ઘણા વર્ષ નીકળી ગયા કે અસલ જીવનમાં કોઈ રાજ હોતો નથી

social media

તેથી હુ રિલેશનશિપ્સમાં બહુ સારી નથી. સિંગલ લાઈફ મુશ્કેલ છે.

social media

સ્વરાની ફિલ્મ જહા ચાર યાર ટૂંક સમયમાં રજુ થવાની છે.

social media