41ની વયમાં શમા સિકંદરનો હૉટ બિકિની લુક

અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 41 વર્ષની વયમાં પણ પોતાના બોલ્ડ અંદાજ દ્વારા ઈંટરનેટ પર પારો હાઈ કરી દે છે.

social media

શમા સિકંદરનુ બિકિની લુક મોટેભાગે સોશિયલ મીડિયા પર છવાયેલુ રહે છે.

social media

તસ્વીરમાં શમા રેડ કલરની બિકિની પહેરીને સમુદ્ર કિનારે પોઝ આપતી જ ઓવા મળી રહી છે.

social media

શમાનુ પિંક બિકિની લુક ફેંસના દિલમાં આગ લગાવી રહ્યુ છે

social media

શમાના હોટ લુક્સ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે

social media

શમાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેંસ ફોલોઈંગ છે. ઈસ્ટાગ્રામ પર તેના 2 .9 મિલિયન ફોલોઅર્સ છે

social media

શમા સિકંદરે વર્ષ 1998માં આવેલી ફિલ્મ પ્રેમ અગનથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી

social media

શમા અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે.

social media