લતા મંગેશકર સાથે શ્રદ્ધા કપૂરનો શું છે સંબંધ?

શ્રદ્ધા કપૂર અભિનેત્રી હોવાની સાથે સાથે સારી ગાયિકા પણ છે.

instagram

એક્ટિંગ પહેલા શ્રદ્ધા બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે કોફી શોપમાં કામ કરતી હતી.

instagram

16 વર્ષની ઉંમરે શ્રદ્ધાને સલમાન ખાનની ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી.

instagram

અભિનેત્રીએ ફિલ્મ લકી નો ટાઈમ ફોર લવની ઓફર ઠુકરાવી દીધી હતી.

instagram

શ્રદ્ધાએ વર્ષ 2010માં ફિલ્મ તીન પત્તીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

instagram

શ્રદ્ધા કપૂર દિવંગત ગાયિકા લતા મંગેશકરનાં સગામા છે.

instagram

શ્રદ્ધા કપૂરના નાનાજી પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે લતા મંગેશકરના પિતરાઈ ભાઈ હતા.

instagram

તેનાં મુજબ, શ્રદ્ધા કપૂર લતા મંગેશકરની પૌત્રી થઈ .

instagram

શ્રદ્ધા કપૂર લતા મંગેશકરને આજી કહીને બોલાવતી હતી.

instagram

શ્રદ્ધા કપૂર તહેવારોમાં અથવા જ્યારે પણ તક મળે ત્યારે લતાજીને મળવા જતી હતી.

instagram