શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીને મળ્યો બ્રેક

બોલીવૂડના માંધાતાઓ સ્ટારકિડને જ પ્રથમ પસંદગી આપે છે. હવે આ યાદીમાં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનું નામ આવી ગયું છે

શ્વેતાનો ગોડફાધર સલમાન ખાન બન્યો છે અને તેને પોતાની ફિલ્મમાં મહત્વનો રોલ આપ્યો છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ કભી દિ કભી દિવાલી જેનું નામ તેણે હવે બદલીને ભાઇજાન રાખ્યું છે

પલકને કારકિર્દીમાં બહુ મોટી તક મળી છે, પલકે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

પલક આ ફિલ્મમાં પંજાબી સિંગર અને એકટર જસ્સી ગિલના ઓપોઝિટ જોવા મળવાની છે

હાર્ડી સંધૂ સાથે બિજલી બિજલી ગીત કર્યા પછી તે ચર્ચામાં આવી છે.