કારણ નંબર 6: વાર્તા કહેવાની પદ્ધતિ
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સુંદર હીરો-હીરોઈન, ગ્લેમરસ ગીતો, સુંદર લોકેશન્સ, રસપ્રદ એક્શનની મદદથી પોતાની વાત જણાવે છે. દર્શકો આ ઝગમગાટમાં એટલા ખોવાઈ જાય છે કે તેઓ ભાગ્યે જ વાર્તા પર ધ્યાન આપે છે. સિદ્ધાર્થનો આ જ ચમત્કાર પઠાણમાં પણ જોવા મળે છે.
PR