સુહાના ખાન બની મેબેલિનની બ્રાંડ એમ્બેસેડર
સુહાના ખાનને ન્યૂયોર્ક બેસ્ટ બ્યુટી બ્રાન્ડ મેબેલિનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.
webdunia
મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં સુહાનાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી હતી.
webdunia
આ ઈવેન્ટમાં સુહાના રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
webdunia
આ ઈવેન્ટમાં સુહાના સાથે અનન્યા બિરલાએ પણ ભાગ લીધો હતો.
webdunia
સુહાનાએ કહ્યું કે બ્રાન્ડ એમ્બેસેડર બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.
webdunia
સુહાના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ઈન્ટરનેશનલ બ્રાન્ડ સાથે જોડાઈને ઘણી ખુશ છે.
webdunia
સુહાના ટૂંક સમયમાં ફિલ્મ ધ આર્ચીઝથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.
webdunia