અભિનેત્રી ચાહત ખન્નાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એક સનસનીખેજ ખુલાસો કર્યો છે.

PR

કહ્યું કે તેને છેતરીને તિહાર જેલમાં લઈ ગયા અને સુકેશ ચંદ્રશેખર સાથે કરાવી મુલાકાત

PR

સુકેશ ચાહતને કહ્યું કે તે તેના પાછળ પાગલ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

PR

ચાહતે તેને કહ્યું કે તે બે બાળકોની માતા છે.

PR

જેના પર સુકેશે કહ્યું કે તારો પતિ તારા લાયક નથી, હું બંને બાળકોનું ધ્યાન રાખીશ.

PR

કોઈક રીતે ચાહત ત્યાંથી બહાર આવી અને બાદમાં તેને મીટિંગનો વીડિયો લીક કરવાની ધમકી મળી.

PR

કહ્યું કે 10 લાખ રૂપિયા આપો નહીંતર આ વીડિયો લીક થઈ જશે.

PR

ચાહતે કોઈક રીતે 3 લાખ રૂપિયા આપીને પોતાની જાતને બચાવી લીધી.

PR