Sunny Deol Birthday - જ્યારે સની દેઓલે ગુસ્સામાં ફાડી નાખી હતી પોતાની પેંટ
19 ઓક્ટોબર 1956ના રોજ જન્મેલા સની દેઓલનું અસલી નામ અજય સિંહ દેઓલ છે.
social media
સની તેમના પિતા ધર્મેન્દ્રની જીન્સ પહેરીને સ્કૂલમાં જતા હતા અને મિત્રોને કહેતા હતા કે આ જીન્સ તેમના પિતાએ શોલેમાં પહેરી હતી.
social media
સનીએ 1983માં રિલીઝ થયેલી ફિલ્મ બેતાબથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
social media
સનીએ 14 વર્ષની ઉંમરે પૂજા સાથે સગાઈ કરી લીધી હતી.
social media
સની દેઓલ તેમની પત્ની પૂજા સાથે ક્યારેય કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જોવા મળ્યા નથી
social media
સનીએ એ જમાનામાં પોતાની બોડી બનાવી જ્યારે હીરો સામાન્ય રીતે પાતળા હતા.
social media
ડર ફિલ્મના સેટ પર સનીને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાના જીન્સના ખિસ્સામાં હાથ નાખીને તેને નીચે સુધી ફાડી નાખી.
social media
સની દેઓલ અભિનેતા હોવાની સાથે સાથે નિર્માતા, દિગ્દર્શક અને રાજનેતા પણ છે.
social media