Sunny Leoneને છે આ ખરાબ ટેવ

સની લિયોની બોલીવુડ ઈંડસ્ટ્રીની સૌથી જાણીતી અભિનેત્રીમાથી એક છે. તે પોતાના બોલ્ડ અને બિંદાસ અદાજ માટે જાણીતી છે.

સની લિયોનીને એક ખરાબ આદત છે જે જાણીને તમને કદાચ નવાઈ લાગશે. તેની આ આદતને કારણે ઘણી વખત અભિનેતા અને દિગ્દર્શકો પણ પરેશાન થઈ જાય છે.

social media

સનીને વારંવાર પગ ધોવાની આદત છે. તે દર 15 મિનિટે તેના પગ ધુવે છે.

social media

સની માત્ર ઘરે જ નહીં પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ વારંવાર તેના પગ ધુવે છે.

social media

શુટિંગ ચાલી રહ્યુ હોય કે મોડું થાય, સની પગ ધોવાનું ભૂલતી નથી. ખબર નથી સનીને શું ફોબિયા છે?

social media

સનીએ એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડીને વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

social media

સની લિયોનીનુ અસલી નામ કરનજીત કૌર વોહરા છે તેણે રિયાલિટી શો બિગ બોસ દ્વારા ભારતમાં ખૂબ ચર્ચામાં આવી હતી.

social media