સુષ્મિતા સેન આ ગંભીર બીમારી સામે જંગ લડી છે

સુષ્મિતા સેને તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો.

INSTAGRAM

આ પછી સુષ્મિતા સેનની એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે.

INSTAGRAM

પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત સુષ્મિતા આ પહેલા પણ એક ગંભીર બીમારી સામે ઝઝૂમી ચુકી છે.

INSTAGRAM

2014માં સુષ્મિતાને એડિસન્સ ડિસીઝ નામની બીમારી થઈ હતી.

INSTAGRAM

આ બીમારીમાં શરીર હોર્મોન્સ બનાવવાનું બંધ કરી દે છે. જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થાય છે.

INSTAGRAM

આ બીમારીના કારણે સુષ્મિતાને 4 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવું પડ્યું હતું.

INSTAGRAM

બીમારીના કારણે સુષ્મિતાને દર 8 કલાકે સ્ટેરોઇડ્સ લેવી પડતી હતી.

INSTAGRAM

સુષ્મિતાએ 4 વર્ષ સુધી લડ્યા બાદ આ બીમારી પર કાબુ મેળવ્યો હતો.

INSTAGRAM

47 વર્ષની સુષ્મિતા સેન પોતાને ફિટ રાખવા માટે ઘણી કસરત કરે છે.

INSTAGRAM