Tabbu 52 વર્ષની વયમાં પણ કુંવારી છે, આ પરિણેલા અભિનેતા સાથે હતુ અફેયર

4 નવેમ્બર 1970ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનુ અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. દેવ આનંદે તબસુમનું નામ તબ્બુ રાખ્યું હતું.

social media

તબ્બુએ તેની કરિયરની શરૂઆત દેવ આનંદની ફિલ્મ હમ નૌજવાનમાં બાળ કલાકાર તરીકે કરી હતી.

દેવ આનંદે જ તબ્બસુમનું નામ તબ્બુ રાખ્યું હતું.

તબ્બુ 52 વર્ષની ઉંમરે પણ વર્જિન છે. જોકે તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે.

તબ્બુના લગ્ન ન થવા પાછળનું કારણ સાઉથ સ્ટાર નાગાર્જુન હોવાનું માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે તબ્બુનું નાગાર્જુન સાથે અફેર હતું, જેણે બે વાર લગ્ન કર્યા હતા.

જ્યારે નાગાર્જુને તબ્બુને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેના છૂટાછેડા થઈ ગયા હતા.

પરંતુ તબ્બુ પહેલા નાગાર્જુને અમલા સાથે લગ્ન કર્યા હતા.

પરિણીત હોવા છતાં નાગાર્જુન તબ્બુના પ્રેમમાં પડી ગયો હતો.

તબ્બુએ નાગાર્જુન સાથે લગ્ન કરવા માટે પણ 10 વર્ષ રાહ જોઈ હતી.