તમન્નાની આ અદાઓનું શું કહેવું

તમન્ના ભાટિયાની ગણતરી ખૂબસૂરત ભારતીય અભિનેત્રીઓમાં થાય છે.

Tamanna Bhatia Instagram

સોશિયલ મીડિયા પર પણ તે તેના ફેન્સને ખુશ થવાની તક આપે છે.

Tamanna Bhatia Instagram

હાલમાં જ તેણે તેની સ્ટાઈલની કેટલીક શ્રેષ્ઠ તસવીરો પોસ્ટ કરી છે જેને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

Tamanna Bhatia Instagram

તમન્ના તેના કથિત બોયફ્રેન્ડ વિજય વર્માને લઈને પણ ચર્ચામાં છે.

Tamanna Bhatia Instagram

વિજયની સાથે તે 'લસ્ટ સ્ટોરીઝ 2'માં જોવા મળશે.

Tamanna Bhatia Instagram

આ સાથે તમન્નાહ 15 જૂને પ્રીમિયર થનારી સીરિઝ 'જી કરદા'માં પણ જોવા મળશે.

Tamanna Bhatia Instagram

કહેવામાં આવી રહ્યું છે કે તેમાં તમન્નાની શ્રેષ્ઠ ભૂમિકા છે.

Tamanna Bhatia Instagram

ફિલ્મો હોય કે વેબસીરીઝ, તમન્ના હંમેશા સારું કામ કરવામાં માને છે.

Tamanna Bhatia Instagram