સાઉથની Top 7 ફિલ્મો જેમણે 2022માં મચાવી ધમાલ

દક્ષિણ ભારતીય ફિલ્મોનો દબદબો 2022માં રહ્યો. અહીં રજુ કરીએ છીએ 7 ટોચની મૂવીઝ જેણે 2022 માં ધમાલ મચાવી હતી.

PR

KGF ચેપ્ટર 2

સાઉથ સ્ટાર યશની આ ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 1200 કરોડ રૂપિયા હતું.

આરઆરઆર

એસએસ રાજામૌલીની આરઆરઆરનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 1100 કરોડ રૂપિયા રહ્યું.

પોન્નીયિન સેલવાન 1

ઐશ્વર્યા રાય અભિનીત PC 1નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 520 કરોડ હતું.

વિક્રમ

કમલ હાસનની ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 430 કરોડ રૂપિયા હતું.

કાતારા

રિષભ શેટ્ટીની કંટારાનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 400 કરોડ રૂપિયા હતું.

બિસ્ટ

ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 228 કરોડ રૂપિયા રહ્યું

સરકારુ વારિ પાતા

સાઉથ સ્ટાર મહેશ બાબુની આ ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 192 કરોડ રૂપિયા હતું.