Uunchai Box Office - ઊંચાઈ હિટ છે કે ફ્લૉપ ?

ઊંચાઈ ફિલ્મનુ નિર્માણ લગભગ 60 કરોડ રૂપિયામાં થયુ છે

PR

દોસ્તી પર આધારિત આ ફિલ્મનુ નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યુ છે.

PR

ફિલ્મનુ નિર્માણ લગભગ 60 કરોડ રૂપિયામાં થયુ છે.

PR

જી નેટવર્કને સૈટેલાઈટ, મ્યુઝિક અને ડિઝીટલ રાઈટ્સ લગભગ 70 કરોડ રૂપિયામાં વેચાય ચુક્યા છે.

PR

ઊંચાઈ થિયેટરમાંથી લગભગ 25 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ છે.

PR

જેમાથી નિર્માતાનો શેયર લગભગ 10 કરોડ રૂપિયા છે.

PR

ઊંચાઈ ફિલ્મ રજુ થતા પહેલા જ નફામાં છે

PR

પરંતુ થિયેટરમાં ઊંચાઈ એ હજુ વધુ સારુ કરવુ પડશે ત્યારે તેને હિટ કહી શકાય છે.

PR

દ્રશ્યમ 2 ના રિલીઝ થયા પછી ઊંચાઈનુ કલેક્શન ખૂબ જ પ્રભાવિત થયુ છે.

PR