વાણી કપૂર હાલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. આજે તેના 34માં જનમદિવસ પર તેના વિશે કેટલીક ખાસ વાતો બતાવી રહ્યા છે