વાણી કપૂરનો ગ્લેમરસ અંદાજ
વાણી કપૂર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે.
social media
અભિનેત્રી વાણી કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે.
social media
આ તસવીરોમાં વાણી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
social media
વાણી હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ગજબની લાગે છે
social media
આ લુકમાં વાણી ખૂબ જ સુંદર લાગી રહી છે.
social media
વાણી હંમેશા તેના ફોટો કે વર્કઆઉટ વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.
social media