દ્રશ્યમ 2 સુપરહિટ હોવાના 5 કારણો

દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર હાલ ધૂમ મચાવી રહી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર કેમ પસંદ કરવામાં આવી રહી છે આ છે 5 કારણો

PR

દ્રશ્યમ 2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

દ્રશ્યમ 2 માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

ફિલ્મને બોક્સ ઓફિસ પર શા માટે પસંદ કરવામાં આવી રહી છે જાણો 5 કારણ

1)દ્રશ્યમ 2 બ્રાન્ડ વેલ્યુ

ફિલ્મ દ્રશ્યમ ટીવી પર ઘણી જોવામાં આવી હતી, આનાથી લોકોમાં ઉત્સુકતા જાગી કે બીજા ભાગમાં શું બતાવવામાં આવશે.

PR

દમદાર સ્ટોરી

દ્રશ્યમ 2 માં સ્ટોરીને જે રીતે આગળ વધારવામાં આવી છે તે દર્શકો માટે એક અનોખો અનુભવ રહ્યો છે.

PR

દરેક ક્ષણે સસ્પેન્સ

ફિલ્મની પટકથા એવી રીતે લખવામાં આવી છે કે આગળ શું થવાનું છે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

PR

હિરોની ચાલાકી

વિજય સલગાંવકર જે ચતુરાઈથી પોતાના પરિવારને તબ્બુથી બચાવવામાં સફળ થાય છે, દર્શકોને તે જોવાની મજા આવે છે.

PR

અજય-અક્ષયનો જોરદાર અભિનય

અજયનો અભિનય પ્રશંસનીય છે. બીજા ભાગમાં અક્ષય ખન્નાનું પાત્ર ઉમેરવામાં આવ્યું હતું અને તે પણ તેના અભિનયથી પ્રભાવ છોડે છે.

PR