હાથમાં તાંબાનું કડું પહેરવાના 10 ફાયદા

કેટલાક લોકો હાથમાં તાંબા, પીતળ કે ચાંદીનુ કડું પહેરે છે. જાણીએ તાંબાના કડુ પહેરવાના 10 ફાયદા

webdunia

તાંબાનુ કડું પહેરવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. જૂના ઑસ્ટિયોઆર્થરાઈટિસમાં પણ આ ખૂબ કારગર છે.

કહીએ છે કે તાંબા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ રાખવાનુ કાર્ય કરે છે તેનાથી લોહી પ્રવાહ સારી રીતે ચાલે છે.

આ સ્કિન કેયર કરે છે. તાંબાને પહેરવાથી ઉમ્ર વધવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

તાંબા શરીરમાં રહેલા બીજા ટોક્સિનને ઓછુ કરવાનુ કામ કરે છે.

કહે છે કે તેનાથી હીમોગ્લોબિન બનવામાં મદદ મળે છે.

આ તમારા ગુસ્સાને કંટ્રોલ કરે છે. તે સિવાય હાથમાં કડું ધારણ કરવાથી ઘણા પ્રકારના રોગોથી પણ રક્ષા થાય છે.

પીતળ અને તાંબુ મિશ્રિત ધાતુનુ કડું પહેરવાથી બધા પ્રકારના ભૂત-પ્રેત વગેરે નકારાત્મક શક્તિઓથી વ્યક્તિની રક્ષા થાય છે.

જો સૂર્ય નબળુ છે તો તાંબાનુ કડું પહેરવાથી બળવાન થઈ જશે જેનાથી માન-સન્માનની સાથે ઉન્નતિ પણ વધશે.

કડું હનુમાનજીનુ પ્રતીક છે. તેને પહેરવાથી હનુમાનજીની કૃપા બની રહે છે અને સંકટ દૂર રહે છે.

કહેવુ છે કે તેનાથી ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે.