ચંદ્રમા ના 11 નામ - ચંદ્ર ગ્રહણમાં બોલવાથી થશે લાભ
પ્રસ્તુત છે ચંદ્રમાના 11 નામ, ચંદ્રગ્રહણમાં આ નામના જાપ કરવાથી ચંદ્રદેવ પ્રસન્ન થાય છે.
webdunia
1. ૐ શ્રીમતે નમઃ.
ૐ શશધરાય નમઃ.
ૐ ચંદ્રાય નમઃ.
ૐ તારાધિશાય નમઃ
ૐ નિશાકરાય નમઃ
ૐ સુધાનિધયે નમઃ
ૐ કલાધરાય નમઃ.
ૐ સત્પતયે નમઃ.
ૐ સાધુપૂજિતાય નમઃ
ૐ જિતેન્દ્રિયાય નમઃ.
ૐ સ્વપ્રકાશાય નમઃ
ચંદ્રગ્રહણ દરમિયાન આ નામોનો જાપ જરૂર કરો.
ચંદ્રગ્રહણ શુક્રવાર, 5 મે, 2023 ના રોજ રાત્રે 8:45 વાગ્યે લાગશે.