Gujarati Vastu Tips - જો તમે ઘરમાં કપૂરનો છોડ લગાવશો તો શું થશે?

પૂજા સમયે કપૂર પ્રગટાવીએ છીએ, જો કપૂરનો છોડ ઘરમાં લગાવવામાં આવે તો શું થશે

webdunia

તેનાથી ઘરમાં મચ્છર, માખી, સાપ, વંદો, ગરોળી વગેરે આવતા નથી.

તેને દરવાજાની જમણી બાજુ લગાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

તેની સુગંધ માનસિક તણાવ ઓછો કરીને સંબંધોમાં મધુરતા લાવે છે.

તે પર્યાવરણને શુદ્ધ કરે છે અને વાતાવરણને સુગંધિત બનાવે છે.

કપૂરનો છોડ લગાવવાથી ઘરમાંથી રોગો દૂર થાય છે.

કપૂરનો છોડ સંપત્તિ અને સુખને આકર્ષે છે.

કપૂરનો છોડ ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે.