ચૈત્ર નવરાત્રિ 2023માં રાશિમુજબ કેવી રીતે પૂજા કરો ?
ચૈત્ર નવરાત્રિમાં સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માગતા હોય તો આ પવિત્ર ગ્રંથોનુ રાશિ મુજબ કરો પાઠ
webdunia
મેષ રાશિ- મેષ રાશિના લોકોએ સવારે દુર્ગા ચાલીસાના 11 પાઠ કરવા જોઈએ.
વૃષભઃ- વૃષભ રાશિવાળા લોકોએ સવારે દેવી-કવચનો પાઠ કરવો જોઈએ.
મિથુનઃ- મિથુન રાશિવાળા લોકોએ સવારે અર્ગલ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
કર્ક-કર્ક રાશિના જાતકોએ ગૌરી-જીની પૂજા કરવી જોઈએ.
સિંહ- સિંહ રાશિના આદિત્ય-હૃદય-સ્તોત્રના 11 પાઠ કરો.
કન્યા-કન્યા રાશિના જાતકોએ ગાયત્રી-મંત્રનો જાપ કરવો જોઈએ.
તુલાઃ- તુલા રાશિવાળા લોકોએ શ્રી-સૂક્તમનો પાઠ કરવો જોઈએ.
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના મંગળ-સ્તોત્રનો પાઠ કરો.
ધનુ - ધનુરાશિના કુંજિકા સ્તોત્રનો પાઠ કરો.
મકર - મકર રાશિમાં નવ દિવસ સુધી હનુમાન ચાલીસાના 11 પાઠ કરો.
કુંભ- કુંભ રાશિના સુંદરકાંડનો પાઠ કરો.
મીનઃ- મીન રાશિવાળા લોકોએ રામ-રક્ષાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ.