Chandra Grahan 2022 - ચંદ્ર ગ્રહણનો તમારી રાશિ પર શુ રહેશે પ્રભાવ
8 નવેમ્બર 2022ના રોજ ચંદ્રગ્રહણ થશે, જાણો કઈ રાશિ માટે આ રહેશે શુભ અને કઈ રાશિ મુજબ અશુભ.
webdunia
મેષ- વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિમાં થઈ રહ્યું છે. આ ગ્રહણ તમારા માટે અશુભ અને નુકસાનકારક રહેશે. સજાગ રહો.
webdunia
વૃષભ - આ ચંદ્રગ્રહણ તમારા માટે સારું રહેશે નહીં. પૈસાની ખોટ અને મહેનત કરવી પડી શકે છે.
webdunia
મિથુન - આ ચંદ્રગ્રહણ તમારા માટે સારું સાબિત થઈ શકે છે. કરિયર-બિઝનેસમાં સારા પરિણામ અને સારો ફાયદો મળી શકે છે.
webdunia
કર્કઃ- તમને કામમાં સફળતા મળશે. મહેનતનું સારું ફળ મળશે.
webdunia
સિંહ- તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમને સારું પદ મળી શકે છે.
webdunia
કન્યાઃ- આ ચંદ્રગ્રહણના કારણે આ રાશિના લોકોને પરેશાની ભોગવવી પડી શકે છે.
webdunia
તુલા- પરેશાનીઓ આવી શકે છે. પૈસાની ખોટ તમારા કામને બગાડી શકે છે. ધ્યાનથી ચાલો.
webdunia
વૃશ્ચિકઃ- તમારે ધીરજ રાખવી પડશે નહીંતર આ ગ્રહણ તમને ઘણું નુકસાન કરી શકે છે. સાવચેત રહો.
webdunia
ધનુઃ- તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
webdunia
મકરઃ- આ રાશિના લોકોને ધનહાનિ, મામલાઓમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
webdunia
કુંભઃ- આ રાશિના લોકો માટે ધનલાભ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.
webdunia
મીન - વધુ નુકસાન થવાની સંભાવના છે.
webdunia